You are here: Home > Sanskrit Literature > Vignan Bhairav
લેખક : હર્ષદેવ માધવ (ડો)
Author : Harshdev Madhav (Dr)
200.00
યોગ અને તંત્રનો અનુપમ ગ્રંથ એટલે વિજ્ઞાન ભૈરવ. આ એક આગમ ગ્રંથ છે, જેમાં દેવી ભૈરવી (પાર્વતી) પ્રશ્ન પૂછે છે અને ભૈરવ (શિવ) ઉત્તર આપે છે. સમગ્ર ગ્રંથ પ્રશ્નોત્તરી સ્વરૂપે છે. શૈવ્યતંત્રના ભાષ્યકારો અને ટીકાકારો આ ગ્રંથને બહુ જ આદર આપે છે. મૂળ સંસ્કૃત શ્લોક સાથે ગુજરાતી ભાવાનુવાદ સાથેનું આ પુસ્તક અનેરું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે – જીવનમુક્તિના ૧૧૨ ઉપાયો, સરળતામાં છુપાયેલાં જીવન-મૃત્યુ-મુક્તિનાં રહસ્યો- જિંદગીને ઉત્તમ રીતે જીવવાના મંત્રો વગેરેનો સમાવેશ એમાં થયો છે. કહેવાય છે કે જીવમાંથી શિવ બનવાનો રાજમાર્ગ ચિંધતા આ ગ્રંથને સંપૂર્ણ રીતે પચાવનાર વ્યક્તિ સ્વયંસિદ્ધ બને છે.
In Gujarat on orders over 299/-