You are here: Home > Articles & Essays > Sahaj Anandcharya
‘સેક્સ એજ્યુકેશન’ને પશ્ચિમી દેશોમાં શિક્ષણમાં સારું મહત્વ મળે છે. જો કે આ વિષય પર ગુજરાતીમાં ભાગ્યે જ પુસ્તકો લખાયા છે. શિક્ષણનો એક અગત્યનો ભાગ હોવો જોઈએ એવા આ મુદ્દા પર આપણો સમાજ હંમેશા સંકોચશીલ રહ્યો છે. 90ના દાયકામાં આ વિષય પર શ્રી કાંતિ શાહે લખેલું પુસ્તક ‘આનંદચર્ય’ જાણીતું બન્યું હતું. એ જ પુસ્તકનો આ સંક્ષેપ ભદ્રાયુ વછરાજાનીએ કર્યો છે. આજના યુવાનો-યુવતીઓ, દંપતિઓને સેક્સ પરની તંદુરસ્ત વાતો અને વિચારો આપતું એક વિદ્વત્તાપૂર્ણ પુસ્તક છે.
In Gujarat on orders over 299/-