You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Psychology of Money ~ Gujarati
લેખક : મોર્ગન હાઉઝેલ
Author : Morgan Housel
234.00
275.00 15% off
ફાઈનાન્શિયલ પ્લાનિંગ પર વિશ્વના સૌથી વધુ વંચાતા પુસ્તકોનું એક.
નાણું કઈ રીતે સંભાળવું, તેનું યોગ્ય રોકાણ કરવું, વ્યવસાયમાં તેનો ઉપયોગ કઈ રીતે કરવો ~ આ બધું એક તબ્બકે જટિલ બની જાય છે. પૈસાને યોગ્ય રીતે હેન્ડલ કરવા સહેલાં નથી હોતા. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે લોકો નાણા વિશે કઈ રીતે વિચારતા હોય છે એની સમજ આપી છે, અને જીવનમાં સૌથી મહત્વની બાબતોને કઈ રીતે સમજાવી એનું માર્ગદર્શન આપ્યું છે. આ જટિલ બાબતને સરળ રીતે સમજાવવા માટે એમણે વાચકો સાથે નાનકડી 19 વાર્તાઓ શેર કરી છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-