You are here: Home > Inspirational, Self Help & Reflective > Spiritual Self Help > Morning Manthan
લેખક : શરદ ઠાકર (ડો)
Author : Sharad Thakar (Dr)
135.00
150.00 10% off
‘રણમાં ખીલ્યું ગુલાબ’, અને ‘ડોક્ટરની ડાયરી’ના અત્યંત લોકપ્રિય સર્જક ડો. શરદ ઠાકરે આ પુસ્તકમાં પોતાની અધ્યાત્મયાત્રાનો પ્રસાદ વહેંચ્યો છે. એક-બે પાનાંના આ નાનકડાં, સરળ લખાણો વાચકોને અધ્યાત્મ અને જીવનનું ભાથું બાંધી આપે છે.
In Gujarat on orders over 299/-