You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Power of Habit ~ Gujarati
લેખક : ચાર્લ્સ ડુહિગ
Author : Charles Duhigg
315.00
350.00 10% off
આપણી ટેવો-આદતોનું જીવનમાં એક અનેરું મહત્વ છે. સારી કે ખરાબ આદતોની માણસના જીવન પર જબરજસ્ત અસર હોય છે. ન્યુયોર્ક ટાઈમ્સના પુરસ્કાર વિજેતા બિઝનેસ રિપોર્ટર ચાર્લ્સ ડુહિંગનું આ વિશ્વપ્રસિદ્ધ પુસ્તક વિવિધ આદતોનો વિશદ વૈજ્ઞાનિક અભ્યાસ કરીને લખાયું છે. આદતો કેવી રીતે કામ કરે છે એ સમજીએ તો આપના જીવન, સમાજ અને વ્યવસાયમાં આમૂલ પરિવર્તન આણી શકાય. પુસ્તક અને લેખકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-