You are here: Home > Articles & Essays > Love Life Ne Lekhini
લેખક : સંજય છેલ
Author : Sanjay Chhel
315.00
350.00 10% off
કટારલેખક, હિન્દી ફિલ્મો અને સિરિયલોના લેખક-નિર્દેશક, ચિત્રકાર - એવા બહુમુખી પ્રતિભાના માલિક સંજય છેલના વિષયવૈવિધ્ય ધરાવતા લેખોનો સંગ્રહ. સાંપ્રત સમાજ, રાજકારણ, સાહિત્ય, ફિલ્મ અને કલાજગત વિશે વ્યંગાત્મક શૈલીમાં લખાયેલાં વિચારલેખો.
In Gujarat on orders over 299/-