You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Jivanni Char Samajutio ~ The Four Agreements
લેખક : ડૉન મિગેલ રુઇઝ
Author : Don Miguel Ruiz
135.00
150.00 10% off
લાંબા સમય સુધી ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ની બેસ્ટસેલરની યાદીમાં રહેલાં પુસ્તક ‘The Four Agreements’ નો ગુજરાતી અનુવાદ. મોટાભાગના લોકો બિનજરૂરી ચિંતાઓ અને ખોટી ધારણાઓથી મુક્ત રહી શકતા નથી અને આ નકારાત્મકતા છેવટે સામાજિક કે નાણાંકીય નુકસાન નોતરે છે. જીવનમાં ખોટી ધારણાઓથી મુક્ત થઈને સુખી, સફળ જીવન જીવવાનો માર્ગ આ પુસ્તક ચીંધે છે. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-