You are here: Home > Inspirational, Self Help & Reflective > Spiritual Self Help > Tame Ane Tamaro Atma
લેખક : દીપ ત્રિવેદી
Author : Deep Trivedi
224.00
249.00 10% off
મનુષ્યનો આત્મા એ સદીઓથી આપણા માટે રસ અને વિસ્મયનો વિષય રહ્યો છે. બેસ્ટસેલર પુસ્તક ‘હું કૃષ્ણ છું’ના લેખક દીપ ત્રિવેદી આ પુસ્તકમાં આત્મા અને આત્મશક્તિનું સરળ ભાષામાં વૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે અને જીવન ઉત્કૃષ્ટ બનાવવામાં તેની મહત્તા સમજાવે છે.
In Gujarat on orders over 299/-