You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Out of the Maze
લેખક : સ્પેન્સર જોહનસન
Author : Spencer Johnson
135.00
150.00 10% off
ઇન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તક ‘હૂ મૂવ્ડ માય ચીઝ’ની કથા આ પુસ્તકમાં આગળ વધે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને જીવનના વિકાસ માટે પરિવર્તનો જરૂરી છે એ ‘હૂ મૂવ્ડ માય ચીઝ’ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે. પરિવર્તનની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી તે મૂંઝવણનો ઉકેલ આ પુસ્તક ‘આઉટ ઓફ ધ મેઝ’માંથી મળે છે. આ પુસ્તક – ‘આઉટ ઓફ ધ મેઝ’ ખુશહાલ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે, અવરોધોને હરાવવા માટેની એક નવી અને વિશિષ્ટ પ્રેરણાત્મક કથા છે.
In Gujarat on orders over 299/-