You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Microsoft Safalatani Gatha
લેખક : વિરલ વૈષ્ણવ
Author : Viral Vaishnav
144.00
160.00 10% off
જગતભરમાં લોકોના જીવન અને આર્થિક વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આણનાર અને વિશ્વને એક અર્થમાં ધરમૂળથી બદલી નાખનારી મહાકાય કંપની ‘માઈક્રોસોફ્ટ’ની સફળતાની ગાથાનું રસપ્રદ અને માહિતીપ્રદ પુસ્તક . શું આપ જાણો છો કે... આજે જગતના સૌથી મોટા દાનવીર તરીકે ઓળખાતા બિલ ગેટ્સ કેટલા કાબા અને ચાલક હતા ? બીજા બાળકો હરતા, ફરતા, રમતા અને મોજ કરતા એ ઉમરે માઈક્રોસોફ્ટ સ્થાપક બિલ ગેટ્સ અને પોલ એલેને કેવા કારનામા કર્યા હતા ? સોફ્ટવેર તૈયાર ન હોવા છતાં કઈ રીતે બિલે તે વેચી નાખ્યો હતો ? બિલ ગેટ્સે તેના મિત્રોને કઈ રીતે દગો દીધો ? માઈક્રોસોફ્ટે કઈ રીતે હરીફોને નિર્દયતાથી કચડી નાંખ્યા? માઈક્રોસોફ્ટે કઈ રીતે આઈબીએમ અને એપલનો લાભ લીધો ? માઈક્રોસોફ્ટે કઈ રીતે બજારમાં મોનોપોલી સ્થાપી ? આખી અમેરિકન સરકાર માઈક્રોસોફ્ટનાં વિરોધમાં હોવા છતાં માઈક્રોસોફ્ટ કઈ રીતે કાનૂની દાવપેચમાંથી બહાર આવી ? આવા અનેક સવાલોના જવાબો મળશે માઈક્રોસોફ્ટની આ થ્રિલર જેવી દિલધડક કથામાં.
In Gujarat on orders over 299/-