You are here: Home > Articles & Essays > Khota Updeshona Khota Parinam
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
Author : Swami Sachchidanand
63.00
70.00 10% off
વ્યાસપીઠ પર બેસનાર ઉપદેશકોની વાણીનો ભારતની ધર્મિષ્ઠ પ્રજાના માનસ પર હંમેશથી ઊંડો પ્રભાવ રહ્યો છે. એવું મનાય છે કે આપણા દેશમાં શિક્ષણ કે કેળવણી કરતા વધુ પ્રભાવી ધાર્મિક વ્યાખ્યાનકારો નીવડે છે. સ્વામી સચ્ચિદાનંદ પોતે એક સુવિખ્યાત ઉપદેશક છે અને એમની નજરે અત્યારના ભારતમાં બહુ ઓછા એવા ઉત્તમ ઉપદેશકો છે કે જે સમાજને યોગ્ય માર્ગે ચાલવા પ્રેરિત કરી શકે. આ વિષય અંગેનું સ્વામીજીનું ચિંતન આ પુસ્તકમાં છે.
In Gujarat on orders over 299/-