You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Dhandha
લેખક : શોભા બેન્દ્રે
Author : Shobha Bendre
350.00
અનેક ગુજરાતી ઉદ્યોગસાહસિકોએ દેશદેશાવર ખેડીને, ખંત અને પુરુષાર્થ થાકી દુનિયાભરમાં સફળતાના ઝંડા ફરકાવ્યા છે. કુશાગ્ર બુદ્ધિ, મહેનત કરવાની ગજબની ક્ષમતા અને જબરદસ્ત ઈચ્છાશક્તિ એ એમની સફળતાના પાયામાં રહેલા છે. આવા કેટલાક નામી ગુજરાતીઓની વ્યાપાર-કારકિર્દી અને અનુભવોની રોમાંચક સફર કરાવતું આ પુસ્તક ઠેર ઠેરથી બહોળી પ્રસંશા મેળવી ચૂકયું છે.
In Gujarat on orders over 299/-