You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Writings > Jivanmimansa -3 ~ Commentaries on Living Vol.3
લેખક : જે કૃષ્ણમૂર્તિ
Author : J Krishnamurti
425.00
જગપ્રસિદ્ધ અધ્યાત્મપ્રતિભા જે. કૃષ્ણમૂર્તિએ અમેરિકા, ભારત અને યુરોપના વિવિધ સ્થળો પર સામાન્ય માણસો સાથે કરેલી મુલાકાતો, ભાષણો અને પ્રસંગોની શ્રેણીનું ત્રીજું પુસ્તક. માનસશાસ્ત્રીય સૂઝથી ભરેલા અધ્યાત્મિક અને ચિંતનાત્મક લખાણોની આ શ્રેણી મૂળ અંગ્રેજીમાં ‘Commentaries on Living’ નામે પ્રગટ થઈને મશહૂર બની હતી. કૃષ્ણમૂર્તિજીના ભાવકો માટે તો ભગવદ્દ ગીતા સમાન તેનું મૂલ્ય છે.
In Gujarat on orders over 299/-