You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Shakti - The Power
લેખક : રોન્ડા બર્ન
Author : Rhonda Byrne
449.00
499.00 10% off
જગવિખ્યાત બેસ્ટસેલર ''સિક્રેટ''ના લેખિકા રોન્ડા બર્નનાં આ પુસ્તકમાં બ્રહ્માંડની સર્વોત્તમ ''શક્તિ''ના રહસ્યો સમજાવવામાં આવ્યા છે. પ્રત્યેક શોધ, તંદુરસ્તી, ઘનિષ્ઠ સંબંધો, મનપસંદ કારકિર્દી, અઢળક સંપત્તિ, ઈચ્છાપૂર્તિ અને જીવનની તમામ હકારાત્મક બાબતો આ ''શક્તિ''ને આભારી છે. જે ક્ષણે ભીતરની શક્તિનો સાચો અહેસાસ થાય છે, ત્યારથી જીવન વધુને વધુ સુંદર બનતું જાય છે. વ્યક્તિનું જીવન બદલી શકે તેવું પુસ્તક.
In Gujarat on orders over 299/-