You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Chamatkar - The Magic
લેખક : રોન્ડા બર્ન
Author : Rhonda Byrne
405.00
450.00 10% off
જગપ્રસિદ્ધ બેસ્ટસેલર પુસ્તક ''''''''સિક્રેટ''''''''ના લેખિકા રોન્ડાબર્નનું આ પુસ્તક વ્યક્તિની જિંદગી બદલી શકે તેવું ''''''''ચમત્કારિક'''''''' છે. જીવન ઉત્કૃષ્ટ બનાવવા માટે ૨૮ દિવસમાં ૨૮ પ્રકરણનો આ અભ્યાસ કરીને તે મુજબનું આચરણ અમલમાં મૂકવાથી સ્વાસ્થ્ય, સંપત્તિ, સંબંધોની બાબતોમાં આમૂલ પરિવર્તન આવી શકે છે. જીવનના જટિલ પ્રશ્નોનું નિવારણ લાવવાની અને જીવનને સકારાત્મક ઉર્જાથી ભરી દેવાની શક્તિ આ પુસ્તક ધરાવે છે. નાનામાં નાની ઈચ્છા અને મોટામાં મોટા સ્વપ્નને સાકાર કરવની ચાવીઓ તેમાંથી મળી રહે છે.
In Gujarat on orders over 299/-