You are here: Home > Travel > Travelogues & Memoirs > Sweden Sonanu Pinjar
લેખક : હરકિસન મહેતા
Author : Harkisan Mehta
122.00
135.00 10% off
લોકપ્રિય સર્જક હરકિસન મહેતાએ ૧૯૮૧માં ઇન્ટરનેશનલ ક્રાઈમ રાઈટર્સ કોંગ્રેસમાં ભાગ લેવા માટે સ્વીડનનો પ્રવાસ ખેડ્યો હતો. નાનકડાં પણ અતિસુંદર એવા આ દેશનાં સંભારણાઓનું પુસ્તક. એ સમયે આ જ નામથી 'ચિત્રલેખા'માં લેખમાળા પ્રગટ થયેલી જેને વાચકોએ વધાવી લીધી હતી.
In Gujarat on orders over 299/-