You are here: Home > Travel > Travelogues & Memoirs > Rakhadpatti Ane Hu
લેખક : સેજલ નિખિલ ચેવલી
Author : Sejal Nikhil Chevli
225.00
250.00 10% off
સોલો ટ્રાવેલિંગનો ઇતિહાસ તો કદાચ માનવસભ્યતા જેટલો જૂનો હશે. દરેક યુગમાં, દરેક સંસ્કૃતિમાં કોઈને કોઈ એકલ-પ્રવાસવીરો પાક્યા છે. પશ્ચિમી દેશોમાં સ્ત્રી એકલપ્રવાસીઓ ઘણાં છે, અને એમાંનાં ઘણાં સોશિયલ મિડિયાનાં પ્રતાપે જાણીતા પણ બન્યા છે. ભારતમાં એકલા જ પ્રવાસ ખેડનારા સ્ત્રી પ્રવાસવીરો જૂજ છે. ગુજરાતને ગૌરવ થાય એવા એકલપ્રવાસી સેજલ ચેવલીનાં કેટલાંક રોમાંચક પ્રવાસો એમણે આ પુસ્તકમાં આવરી લીધા છે. ભારતના વિવિધ સ્થળોનાં આ પ્રવાસવર્ણનો પ્રવાસનાં આનંદ સાથે કંઈક નવું જ આપી જાય છે. દરેક સ્થળ અને ત્યાંનાં માનવજીવનનાં બારીક અવલોકનો, પ્રકૃતિ, પુરાતત્વ અને ઇતિહાસની ઊંડી સમજ સાથેના આ પ્રવાસવર્ણનોનું આ પુસ્તક ગુજરાતીમાં પ્રગટ થયેલાં પ્રવાસવિષયક પુસ્તકોમાં એક વિશિષ્ટ અને જુદી જ છાપ છોડી જાય છે. લેખિકાનું પ્રકૃતિનિરીક્ષણ, ખાસ કરીને નદીનાં વર્ણન તો કાકાસાહેબ કાલેલકરની યાદ અપાવે એવાં સશક્ત છે.
In Gujarat on orders over 299/-