You are here: Home > Wildlife, Nature & Environment > Prakrutina Prahario
ગાંધીનગર પાસે આવેલો ઇન્દ્રોડા પાર્ક ગુજરાતનું ગૌરવ છે. અહીં અનેક પશુ-પક્ષીઓ માટે સુવિધાજનક અભયારણ્ય છે. લેખક ફોરેસ્ટ ઓફિસર તરીકે આ પાર્કમાં સેવા આપી ચૂક્યા છે. તેમનાં, પાર્ક અને તેમાંની જીવસૃષ્ટિ સાથેના અનુભવોની રસપ્રદ વાતો પુસ્તકમાં આવરી લેવાઈ છે. પ્રત્યેક પ્રકૃતિપ્રેમીને રસ પડે તેવું પુસ્તક.
In Gujarat on orders over 299/-