You are here: Home > Wildlife, Nature & Environment > Shoolpaneshwar - Ishvarnu Abhyaranya
લેખક : સંદિપ કુમાર - મોઈન પઠાણ
Author : Sandeep Kumar - Moin Pathan
125.00
નર્મદાના કાંઠે આવેલા અફાટ કુદરતી સૌંદર્યના ભંડાર એવા શૂલપાણેશ્વરના જંગલો, વન્યજીવન, વનસ્પતિ, સંસ્કૃતિનો પરિચય કરાવતું આ પુસ્તક પ્રત્યેક પ્રકૃતિપ્રેમીને ગમે તેવું છે. સંશોધન કરીને જહેમતપૂર્વક તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકમાં ઠેર ઠેર સુંદર રેખાંકનો આપેલાં છે.
In Gujarat on orders over 299/-