You are here: Home > Articles & Essays > Tad Ane Fad Shreni : Jivan
લેખક : નગીનદાસ સંઘવી
Author : Nagindas Sanghavi
86.00
95.00 10% off
ગુજરાતના પ્રખર રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી પોતાના સ્પષ્ટ અને નિર્ભય વિચારો માટે જાણીતા છે. તેમના લખાણોમાં આ ''તડ અને ફડ'' અભિગમ નીતરે છે. કારકિર્દીનાં ૫૫ વરસ દરમ્યાન તેમણે લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોનાં આશરે ૧,૦૦,૦૦૦ પાનાઓમાંથી કાળજીપૂર્વક પસંદ કરીને તૈયાર કરાયેલી ''તડ અને ફડ'' શ્રેણીમાંનું એક પુસ્તક.
In Gujarat on orders over 299/-