You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Alibabas World - Gujarati
લેખક : પોર્ટર એરિસમેન
Author : Porter Erisman
160.00
ચીનની અને વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાની સફર, તેની કાર્યશૈલી અને વિશ્વના ઈ-કોમર્સ ક્ષેત્ર પર તેના પ્રભાવની રોમાંચક કથા. એક સામાન્ય માણસની વિરાટ સફળતાની પ્રેરણાદાયી કથની. આ પુસ્તકમાં સામાન્ય પરિવારમાં જન્મેલા જેક-માની અંગ્રેજી ભાષાના શિક્ષકમાંથી અલીબાબાના સ્થાપક સુધીની રોચક કથા છે. જેક-માનું બાળપણ, યુવાવસ્થા, અલીબાબાની સ્થાપના, ડોટકોમ બૂમ, અલીબાબાનો સંઘર્ષ, ગૂગલ, ઈ-બે જેવા મહારથીઓ સાથેની સ્પર્ધા, સામ્યવાદી સરકારના નિયંત્રણો વગેરે પાસાં પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ઉદ્યોગસાહસિકો, મહત્વાકાંક્ષી યુવાનો અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને રસ પડે તેવું પુસ્તક. લેખક પોર્ટર એરીસમેને ૨૦૦૦થી ૨૦૦૮ સુધી અલીબાબાની આંતરરાષ્ટ્રીય કામગીરી સંભાળી હતી.
In Gujarat on orders over 299/-