You are here: Home > Music, Cinema & Art > Cinema > Kumarkathao : Facebook Na Faliye !
લેખક : સલિલ દલાલ
Author : Salil Dalal
350.00
ભારતીય સિનેમાના પાંચ કુમારો - અશોક કુમાર, સંજીવ કુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર અને કિશોર કુમારના જીવનના ઓછા જાણીતા એવા રસપ્રદ કિસ્સાઓ. અતિલોકપ્રિય ફિલ્મ-કટારલેખક સલિલ દલાલની રસાળ કલમ આ પુસ્તકને ચાર ચાંદ લગાવી દે છે. આ લેખો, લેખકના ફેસબુક પેજ પર પ્રગટ થયેલા અને ઘણી પ્રસંશા-પ્રસિદ્ધિ પામ્યા હતા.
In Gujarat on orders over 299/-