You are here: Home > Children-Young Adults > Young Adults > Mathematics & Puzzles > Ramie Ramato Vyuhrachanani
લેખક : જનક શાહ (ડો)
Author : Janak Shah (Dr)
150.00
પુસ્તકમાં આપેલી વ્યુહાત્મક રમતોની આકૃતિ જમીન, કાગળ કે લાદી પર દોરી શકાય છે. બટન, સિક્કાઓ, કાંકરીઓ, સાંઠીકાઓ વગેરેનો કૂકરી તરીકે ઉપયોગ કરી શકાય છે. કિશોરો માટે કોઈ જ ખર્ચ વિના બૌદ્ધિક રમતોનો આનંદ લેવા ઉપયોગી પુસ્તક.
In Gujarat on orders over 299/-