You are here: Home > Health & Fitness > Ayurveda & Natural Remedies > Ayurvediya Bhojanpratha
લેખક : દેવાંગી જોગલ (ડો)
Author : Devangi Jogal (Dr)
202.00
225.00 10% off
ગુજરાતીમાં ગર્ભસંસ્કાર પર પ્રગટ થયેલાં તમામ પુસ્તકોમાં સૌથી વધુ વેચાણ ધરાવતાં પુસ્તકનાં લેખિકા ડો. દેવાંગી જોગલનું આ બીજું પુસ્તક છે.
સ્વસ્થ આરોગ્ય અને તંદુરસ્તીનો મૂળ આધાર યોગ્ય આહાર પર છે. આયુર્વેદે આહારવિજ્ઞાનની જે અદ્દભુત પદ્ધતિ શીખવી છે તે જ છે આ આયુર્વેદીય ભોજનપ્રથા. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-