You are here: Home > Articles & Essays > Vacation Station
લેખક : જય વસાવડા
Author : Jay Vasavada
113.00
125.00 10% off
ગુજરાતના યુવાનોના માનીતા લેખક જય વસાવડાના, 'વેકેશન'નો સદુપયોગ કેવી રીતે કરવો તે અંગેના લેખો, ઘણાં વરસોથી, દર વેકેશનમાં પ્રગટ થતાં રહ્યા છે. વેકેશન પડે કે એમના યુવા વાચકો આ લેખ ક્યારે પ્રગટ થાય તેની રાહ જોતા હોય છે! વિવિધ પુસ્તકો, ફિલ્મો, સ્થળો, સાઈટ્સ, સંગીત વગેરેના પરિચયના રસથાળ સમું આ પુસ્તક યુવા વાચકોને મોજ કરાવે વું છે. લેખકે ખેડેલી રંગબેરંગી મેઘધનુષી જીવનસફરની ઝલક પણ અહીં મળે છે.
In Gujarat on orders over 299/-