You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Vyavhar Kushalata ~ ~ How to have confidence & power in dealing with people
લેખક : લેસ ગિબલિન
Author : Les Giblin
269.00
299.00 10% off
અન્ય લોકો સાથેના વ્યવહાર અને સંવાદ કરવાની સચોટ કલા શીખવતું પુસ્તક. વાણી અને વર્તન દ્વારા અન્ય લોકોને આકર્ષવા, પ્રભાવિત કરવા અને પોતાની વાત સાથે સહમત કરવાની આ કલા જીવન, વ્યવસાય અને વ્યવહારમાં અત્યંત ઉપયોગી છે. આ ઇન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તક અને લેખકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઇમેજ Zoom કરશો.
In Gujarat on orders over 299/-