You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Ati Prabhavshali Lokoni 7 Aadato - 7 Habits of Highly Effective People
લેખક : સ્ટીફન કોવે
Author : Stephen Covey
472.00
525.00 10% off
૨૦મી સદીમાં લખાયેલાં, જીવન અને વ્યવસાયમાં સફળતા મેળવવા પ્રેરતાં પુસ્તકોની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતું પુસ્તક. વિશ્વની ૩૮ ભાષાઓમાં અનુવાદ પામેલાં આ બેસ્ટસેલર પુસ્તકની લાખો નકલો વેચાઈ ગઈ છે અને તે વાંચીને સેંકડો લોકોની જિંદગીમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેનાં લેખક સ્ટીફન કોવેને ''''''''ટાઈમ'''''''' મેગેઝીને અમેરિકાના સૌથી પ્રભાવશાળી ૨૫ વ્યક્તિઓમાં ગણ્યા છે. આ અદ્દભુત પુસ્તકનો ગુજરાતીમાં પ્રથમ અધિકૃત અનુવાદ.
In Gujarat on orders over 299/-