You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Parbhavna Pitarai
લેખક : રજનીકુમાર પંડ્યા
Author : Rajnikumar Pandya
135.00
આઝાદી પૂર્વે ઉત્તર ગુજરાતના હિંમતનગરના દેશી રજવાડાના જોર-જૂલમો અને શોષણો વચ્ચે પિસાતી આદિવાસી-વનવાસી પ્રજાને શિક્ષણ અને સંસ્કાર આપવા, પોતાની સરકારી શિક્ષકની નોકરી ત્યાગીને સેવાનો યજ્ઞ પ્રગટાવનાર યુવાનના સંઘર્ષો આલેખતી સત્યઘટના આધારિત નવલકથા.
In Gujarat on orders over 299/-