You are here: Home > Religion, Spirituality & Philosophy > Swami Vivekanand > Vivekanand Patraparag
લેખક : સ્વામી વિવેકાનંદ
Author : Swami Vivekananda
240.00
સ્વામી વિવેકાનંદે તેમના ૩૯ વર્ષના આયુષ્યકાળ દરમિયાન સેંકડો પત્રો લખ્યા હતા. એ પૈકી તેમણે પોતાની વિદેશી શિષ્યાઓને લખેલા ૨૦૮ જેટલા લાગણીસભર પત્રો આ પુસ્તકમાં છે. આ પત્રોમાં સ્વામીજીએ શિષ્યાઓને એમના જીવનઘડતર અંગે માર્ગદર્શન આપ્યું છે અને અનેક સમસ્યાઓની વિશદ છણાવટ કરી છે. સ્વામીજીના વ્યક્તિત્વના અનેક પાસાં આ પત્રોમાંથી પામી શકાય છે. યુવા પેઢીને પોતાના પ્રશ્નોનું નિરાકરણ આ પત્રસંગ્રહમાંથી મળશે.
In Gujarat on orders over 299/-