You are here: Home > Literary Criticism, Research & Reference > 15 Pratinidhi Gujarati Navlikao
લેખક : પ્રસાદ બ્રહ્મભટ્ટ (સંપા.)
Author : Prasad Brahmbhatt (Ed.)
180.00
ગુજરાતી ભાષાસાહિત્યનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા આ પુસ્તકમાં જાણીતા સર્જકોની પંદર નવલિકાઓની સાથે પ્રત્યેક વાર્તાકારનો ટૂંકો પરિચય, અને વાર્તાનો આસ્વાદ પણ આપવામાં આવ્યો છે.
In Gujarat on orders over 299/-