You are here: Home > Science, Technology & Computer > Computer & Internet > Cyber Savdhani
લેખક : પ્રફુલ શાહ
Author : Praful Shah
179.00
199.00 10% off
ઓનલાઈન આર્થિક વ્યવહારો વધવાની સાથે જ સાયબર ક્રાઇમના કિસ્સાઓ ખૂબ વધ્યા છે. મોબાઈલ અને ઇન્ટરનેટ જેટલા ઉપયોગી છે એટલા જોખમી પણ બન્યા છે. ઓનલાઈન ઠગાઇ કરનારા ભેજાંબાજોએ આચરેલા ફ્રોડની આ 41 સત્યઘટનાઓ વાંચીએ તો આશ્ચર્ય થાય અને આઘાત પણ લાગે. આ પુસ્તક વાંચીને ઠગાઇ કરવાની પદ્ધતિઓ તો જાણવા મળે છે, ઉપરાંત વાંચનાર આ બાબતે સતર્ક બને છે.
In Gujarat on orders over 299/-