You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Shodh Pratishodh
લેખક : નીલમ દોશી - હરીશ થાનકી
Author : Nilam Doshi - Harish Thanki
360.00
400.00 10% off
AI ટેક્નોલોજીની મદદથી એક વૈજ્ઞાનિક એક રોબોટનું સર્જન કરે છે. માત્ર દેખાવે જ નહિ, વાણી, વર્તન અને માનવીય સંવેદના પણ અનુભવતી આ સ્ત્રી રોબોટની લાગણીઓ નિરંકુશ બની જાય છે અને સર્જાય છે, પળે પળે રોમાંચ અને આતુરતા જગાડતી આ રહસ્યકથા. કથાનો સાર જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-