You are here: Home > History, Culture, Politics & Public Administration > Politics ~ Political Science > VishvaBandhu Bharat ~ Why Bharat Matters
લેખક : એસ. જયશંકર
Author : S Jaishankar
445.00
495.00 10% off
સતત બદલાતી વૈશ્વિક રાજકીય પરિસ્થિતીઓની વચ્ચે પણ ભારત મક્કમ ગતિએ વિકાસના પંથે ચાલી રહ્યું છે, અને છેલ્લા થોડા વરસોમાં વિશ્વના એક અતિ મહત્વના દેશ તરીકેનું સ્થાન ભારતે મેળવ્યું છે. વિશ્વમાં ભારત એક અગ્રણી મહાસત્તા બનવા તરફ જઇ રહ્યું છે એના કારણો અને પડકારોની રસપ્રદ ચર્ચા વિદેશમંત્રી એસ. જયશંકરે આ પુસ્તકમાં કરી છે. વૈશ્વિક રાજકારણ અને Geo-politics ઘણા લોકોના રસનો વિષય બન્યો છે, એમને ગમે એવું પુસ્તક.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-