You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > I have never been (un) happier ~ Gujarati
લેખક : શાહીન ભટ્ટ
Author : Shahin Bhatt
314.00
349.00 10% off
ફિલ્મકાર મહેશ ભટ્ટની દીકરી અને સિનેતારિકા આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટને 18 વરસે તે ડિપ્રેશનથી પીડાતી હોવાનું નિદાન થયેલું. મનુષ્યને માનસિક રીતે નિર્બળ અને અત્યંત હતાશ બનાવી મૂકતી આ અવસ્થા એણે લાંબો સમય ભોગવી. શાહીનના જીવનના ઉતાર-ચડાવ અને નાની ઉંમરથી જ ડિપ્રેશન સાથે જીવવાના અનુભવોની સફરે આ પુસ્તક લઈ જાય છે અને છેવટે તે ડિપ્રેશન પર કાબૂ કેવી રીતે મેળવે છે એની પ્રેરણાદાયી કથની પણ કહે છે. ડિપ્રેશનથી ત્રસ્ત લોકો માટે આ પુસ્તક એક દીવાદાંડીની ગરજ સારે એવું છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-