You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Saraswati
જીવનમાં અનેક સંઘર્ષો વેઠનારી એક નારીનાં જીવન આધારિત, સત્યઘટનાત્મક એવી વિશિષ્ટ નવલકથા. કથાની શરૂઆત કલકત્તાથી થાય છે અને પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર થાય છે. આઝાદી પહેલાના સમયની આ કથા કચ્છ, કલકત્તા, ઓરિસ્સા અને હૈદરાબાદ જેવા પ્રદેશોમાં ફેલાયેલી છે અને જે તે પ્રદેશનાની ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતી તેમ જ સમાજજીવન તેમાં વણી લેવાયા છે.
In Gujarat on orders over 299/-