You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Ek Hato Bhaduat
લેખક : અનુપમ બુચ
Author : Anupam Buch
247.00
275.00 10% off
સોશિયલ મીડિયા પર બહોળો ચાહકવર્ગ ધરાવતા લેખકે આલેખેલા લલિતનિબંધો. રોજિંદા જીવનની ઘટમાળ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સમાજજીવનની લાક્ષણિક્તાઓ, પોતાના જીવનઅનુભવો વગેરે આ નિબંધોમાં રસપ્રદ રીતે વણી લેવાયા છે.
લેખકનાં આ અગાઉના પુસ્તકો ‘ધુમાડા વિનાની ધૂણી’, ‘તણખા વિનાનું તાપણું’ અને ‘વાડાનું બારણું અને વાતોનું વૃંદાવન’ બહોળી લોકચાહના પામ્યા હતાં.
In Gujarat on orders over 299/-