You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Jagdambani Upasana
હિન્દુ સંસ્કૃતિમાં મા જગદંબાનો મહિમા અનેરો છે. સમગ્ર ભારતવર્ષમાં જગદંબાના સ્થાનકો ફેલાયેલાં છે. જગદંબાની ઉપાસનાની વિવિધ વિધિઓ, વિવિધ સ્વરૂપો, ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ આ પુસ્તકમાં આલેખાયા છે.
In Gujarat on orders over 299/-