You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Hindu ~ Vedthi Puran Sudhini Vichardharanu Shashvat Satya
લેખક : સુરેશ ત્રિવેદી
Author : Suresh Trivedi
247.00
275.00 10% off
વેદથી પુરાણ સુધીની મહાન વિચારધારાનું શાશ્વત સત્ય.
વિશ્વની સૌથી પ્રાચીન એવી હિંદુ સનાતન સંસ્કૃતિનો મૂળ આધાર વેદથી પુરાણ સુધીના અનેક ધર્મગ્રંથો છે, જે શાસ્ત્રો તરીકે ઓળખાય છે. આ શાસ્ત્રોમાં પરમેશ્વરના સાક્ષાત્કાર માટેનું આધ્યાત્મિક જ્ઞાન, ઉપરાંત ઉચ્ચ કોટિનું જીવન જીવવા માટે મનુષ્યજીવનના વિવિધ પાસાંઓ માટેના નીતિ-નિયમો અને માર્ગદર્શન છે. અનેક પ્રકારની વિદ્યાઓનું તલસ્પર્શી જ્ઞાન પણ સામેલ છે. ભારતીય સંસ્કૃતિના આ પ્રાચીન અને મહાન ખજાનામાં, સૌથી પ્રાચીન ગ્રંથ વેદથી શરૂ કરીને સૌથી અર્વાચીન ગ્રંથ પુરાણ સુધી કુલ કેટલાં શાસ્ત્ર છે, ક્યારે રચાયેલાં છે, ક્યા વિષયોનું વર્ણન છે, શું મહત્વ છે વગેરે વિવિધ માહિતીનું સંકલન આ પુસ્તકમાં છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-