You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Autobiographies of Artists, Scientists & Sports Personalities > Khullam Khulla
લેખક : ઋષિ કપૂર
Author : Rishi Kapoor
449.00
499.00 10% off
હિન્દી સિનેમાના એવરગ્રીન સ્ટાર ઋષિ કપૂરની ટાઈમલેસ આત્મકથા. હિંસાથી ભરપૂર ફિલ્મોના સમયમાં રોમેન્ટિક હીરો તરીકે પોતાની જગ્યા બનાવનાર ઋષિ કપૂર આજે પણ બોલીવૂડના સૌથી નેચરલ અને વર્સેટાઇલ કલાકારોમાં સ્થાન ભોગવે છે. નિખાલસ સ્વભાવના આ માલિકે પોતાના જીવનનાં વિવિધ પાસાંને આ આત્મકથા દ્વારા ખુલ્લમ ખુલ્લા ચાહકો સમક્ષ ખુલ્લા કર્યાં છે. પ્રસિદ્ધ પિતાની છત્રછાયામાં ઉછેર, પોતાની ફિલ્મો, હિરોઈનો, શૂટિંગના અનુભવો, પોતાનું ડિપ્રેશન, દાઉદ ઇબ્રાહિમ સાથેની મુલાકાત વગેરે રોચક પ્રસંગો અને અનુભવોથી ભરપૂર આ આત્મકથા એમના ચાહકો માટે એક સંભારણું બની રહેશે.
પુસ્તકનો વિસ્તૃત પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-