You are here: Home > Folk Literature > Folk Stories > Bhal Ghoda Val Vankada
લેખક : જયમલ્લ પરમાર
Author : Jaymall Parmar
337.00
375.00 10% off
અશ્વની શક્તિ અને સ્વામીભક્તિ, સમજણ અને વફાદારીની વાતો વિશ્વવ્યાપી છે. પ્રાચીન કાળના યુદ્ધોના ઈતિહાસમાં પણ અશ્વ સંબંધી અનેક પ્રસંગો મળી આવે છે. અશ્વવિષયક આ વિશિષ્ટ ગ્રંથને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલા વિભાગમાં અશ્વની 38 જેટલી ચુનંદી લોકવાર્તાઓ સમાવાઈ છે. બીજા વિભાગમાં અશ્વવિષયક દુહા, કાવ્યો, લગ્નગીતો અને મરશિયા છે. ત્રીજો વિભગા અશ્વપરિચયનો છે. વિવિધ જાતો અને નામો, ઉછેર, પરખ, રોગનિદાન વગરે બાબતોનો સમાવેશ થયો છે. ચોથા વિભાગમાં અભ્યાસલેખો છે. અશ્વની ઉત્ક્રાંતિથી માંડીને અશ્વમેઘ યજ્ઞ, ધર્મ, સાહિત્ય, કળા, સંસ્કૃતિ, લોકજીવન, લોકબોલી વગેરેમાં અશ્વોના સંસ્કાર અને મહત્વ વર્ણવવામાં આવ્યા છે.
In Gujarat on orders over 299/-