You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Sadharana Salano Salo
લેખક : ચુનીલાલ મડિયા
Author : Chunilal Madiya
292.00
325.00 10% off
ગુજરાતી સાહિત્યમાં હાસ્ય નિષ્પન્ન કરે એવી, રમૂજી, કોમિક નવલકથા બહુ જ ઓછી લખાઈ છે. ફેમિલી પ્લાનિંગની નિષ્ફળતાને કારણે સર્જાયેલા વસ્તીવિસ્ફોટની રમૂજી કથા, આપણા ઉત્તમ સર્જકો પૈકીનાં એક એવા ચુનીલાલ મડિયાની કલમે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘ બેક ઇમેજ’ zoom કરશો.
In Gujarat on orders over 299/-