You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Aadha Gaav
લેખક : રાહી માસૂમ રઝા
Author : Rahi Masoom Raza
495.00
550.00 10% off
મહાભારત સિરિયલના સંવાદલેખક ડો. રાહી માસૂમ રઝાની આ નવલકથા ભારત-વિભાજન પર કેન્દ્રિત છે. 1940 આસપાસના ગ્રામીણ હિંદુસ્તાનની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ કૃતિનો સાર છે કે – રાજકારણે હિન્દુ અને મુસલમાનને નહોતા વહેંચ્યા ત્યાં સુધી એ એક જ દેશના વતની હતા, સદીઓથી એક જમીન, એક આકાશ અને એક જ હવા-પાણી વહેંચવા ટેવાયેલી પ્રજાની સંસ્કૃતિ પણ એક જ હતી, પણ વિભાજને આ બધું જ વિખેરી નાખ્યું. ભારતીય સમાજજીવનની એક મોટી સમસ્યા સાથે રઝા ‘આધા ગાંવ’ દ્વારા બાથ ભીડે છે.
આ નવલકથાનો રસાળ અનુવાદ સર્જક શરીફા વીજળીવાળાએ કર્યો છે.
In Gujarat on orders over 299/-