You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > KiKartavyamoodh
લેખક : કુણાલ ગઢવી
Author : Kunal Gadhavi
212.00
249.00 15% off
દિવ્ય ભાસ્કરના કોલમિસ્ટ, સેંકડો વિદ્યાર્થીઓના મેન્ટર, ઉત્તમ વક્તા, નિત્યપ્રવાસી, સોશિયલ મિડિયા પર લોકપ્રિય એવા યુવાલેખક કુણાલ ગઢવીની આ તાજગીભરી નવલકથાના કેન્દ્રસ્થાને યુવાપેઢી છે. જિંદગીની ઘટમાળમાં પોતાનું આગવું સ્થાન બનાવવા મથતા છ યુવામિત્રોની આ કથામાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી, પ્રેમ, મનોવ્યથા, આધ્યાત્મ અને સત્યનો સુમેળ સાધીને અમૃત નીપજવવાની કોશિશ કરવામાં આવી છે.
In Gujarat on orders over 299/-