You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Maru Sukh
સવાયા ગુજરાતી એવા સર્જક ફાધર વાલેસે આ લખાણોમાં, એમના જીવનનાં એવાં સંભારણાઓ આવરી લીધા છે કે જેના થકી એમને અત્યંત પ્રસન્નતા અને સંતોષ પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગોમાં સંવેદના, પ્રેરણા અને માનવીય ગુણો છલકે છે.
In Gujarat on orders over 299/-