You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Maru Dukh
આ લખાણોમાં લેખકે એમના જીવનનાં કેટલાંક ન ગમે એવાં પ્રસંગો, ઘટનાઓ આવરી લીધા છે. આપણા સમાજજીવનની કેટલીક નબળાઈઓ, ખામીઓ, કુટેવો છે, જેને આપણે સુધારી શકીએ એમ છીએ, એ અંગે લેખકે પોતાના વિચારો પ્રગટ કર્યા છે.
In Gujarat on orders over 299/-