You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Samajni Sundarata Positive Stories
લેખક : રમેશ તન્ના
Author : Ramesh Tanna
292.00
325.00 10% off
સમાજમાં બનતી હકારાત્મક સત્યઘટનાઓનો શબ્દખજાનો. સમાજના અનેક જાણીતા અને અજાણ વ્યક્તિઓની સેવાઓ, સત્કાર્યોને આ પુસ્તક વાચા આપે છે. સોશિયલ મીડિયા વિશ્વમાં તો આ કથાઓ અગરબત્તીની સુગંધની જેમ પ્રસરી છે. પોઝિટિવિટી અને સંવેદનાથી છલકાતું આ પુસ્તક કોઈ પણ પ્રસંગે ભેટ આપવા માટે ઉત્તમ છે.
In Gujarat on orders over 299/-