You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Gurudevo Bhav
લેખક : અંકિત ત્રિવેદી (સંપાદક)
Author : Ankit Trivedi (Editor)
509.00
599.00 15% off
ગુરુનું જીવનમાં શું મહત્વ છે એ પુરવાર કરવાની કોઈ જરુર ખરી? આપણી સંસ્કૃતિમાં માતા-પિતા પછીનું સ્થાન ગુરુને આપવામાં આવ્યું છે. ગુરુનું સ્થાન આપણા જીવનમાં શ્રદ્ધાનાં ગુરુશિખર પર છે. નાનાં બાળકો મોટાં થાય, કારકિર્દીનાં શિખરો સર કરે તો પણ જીવનપર્યંત પોતાના ગુરુજનોને ક્યારેય ભૂલી શકતા નથી. ગુરુ-શિષ્યના અનેરા અને પવિત્ર સંબંધને ઉજાગર કરતાં, ગુરુનો મહિમા ગાતાં આ ભાવવાહી લખાણો આપણા સમર્થ સાહિત્યકારો અને અધ્યાત્મિક વિભૂતિઓએ આલેખ્યાં છે. ગુજરાતી સાહિત્યનું આ અનોખું સંપાદન કોઈ પણ પ્રસંગે ગુરુજનોને ભેટ આપવા માટે પણ આદર્શ છે.
In Gujarat on orders over 299/-