You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Anaradhar Bani
લેખક : સુભાષ ભટ્ટ
Author : Subhash Bhatt
148.00
165.00 10% off
જાણીતા ચિંતક સુભાષ ભટ્ટની આધ્યાત્મિક દ્રષ્ટાંતકથાઓનો અને ચિંતનલેખોનો સંગ્રહ. ‘નવનીત સમર્પણ’ સામયિકમાં જુલાઈ 2018થી ડીસેમ્બર 2021 દરમિયાન પ્રકાશિત લેખોનો આ સંગ્રહ છે. વિશ્વના ધર્મોનાં શુભતત્વોનાં અર્ક સમાન આ પ્રસંગો અને કથાઓ હતાશાના વાયરસ સામે વેક્સિનની ગરજ સારે એવા છે. લેખકનાં જ્ઞાન, ચિંતન અને વિચારોના ત્રિવેણી સંગમ જેવું આ પુસ્તક પાને પાને ચિત્રાંકનો / તસ્વીરો અને અવતરણો સાથે સુંદર માવજત પામ્યું છે.
In Gujarat on orders over 299/-