You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Chandanina Chitaraman
લેખક : ગિરીશ ગણાત્રા
Author : Girish Ganatra
247.00
275.00 10% off
ગિરીશ ગણાત્રાની કથાઓ ‘મુંબઈ સમાચાર’ અને ‘જન્મભૂમિ પ્રવાસી’માં વરસો સુધી પ્રગટ થતી રહી. એમ કહેવાતું કે એમની કોલમના વાચકો નહોતા પણ ચાહકો હતા. એમણે આ કથાઓમાં જીવતરને ધબકતું કર્યું છે. આપણા સમાજની, આપણી આસપાસના જગતની માનવીય સંવેદનાથી ભરપૂર આ કથાઓ હૈયું તરબોળ કરી જાય છે. આ પુસ્તકમાં એમની લોકપ્રિય ‘ગોરસ’ અને ‘જીવનશિલ્પ’ શ્રેણીની 27 વાર્તાઓનો સમાવેશ થયો છે.
In Gujarat on orders over 299/-