You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Tahevarono Utsav
લેખક : કનુભાઈ જોષી (ડૉ.)
Author : Kanubhai Joshi (Dr)
360.00
400.00 10% off
હિંદુ સંસ્કૃતિમાં તહેવારો, પર્વો અને વ્રતોનો અનેરો મહિમા છે. આદર્શ જીવનશૈલી અને જીવનમૂલ્યો શીખવતાં આ તહેવારો આપની આજુબાજુના વાતાવરણ, સંસ્કારો અને પરિવારોને ઉર્જા આપતા રહે છે.
વેદ, ઉપનિષદ, પુરાણો, ધર્મગ્રંથો, લોક્વાર્તાઓમાં આપણી સંસ્કૃતિના આવા અનેક ઉત્સવોની વાતો વણી લેવાઈ છે. તહેવારો અને ઉત્સવોનું સર્વાંગી દર્શન કરાવતાં આ પુસ્તકમાં આ તહેવારોનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ, અને ઈતિહાસ આલેખવામાં આવ્યા છે. હિંદુ તહેવારોનું વિસ્તૃત દર્શન કરાવતું આ પુસ્તક અનેક અજાણી માહિતીઓ પ્રસ્તુત કરે છે અને આપણી મહાન સંસ્કૃતિ પ્રત્યે વધુ આદર જન્માવે છે.
In Gujarat on orders over 299/-